Home તાજા સમાચાર gujrati ટૅક્સી ડ્રાઇવર ને લિફ્ટ ઑપરેટનાં જીવનમાં ડોકિયુ : ભીડ વચ્ચે પણ કોરી...

ટૅક્સી ડ્રાઇવર ને લિફ્ટ ઑપરેટનાં જીવનમાં ડોકિયુ : ભીડ વચ્ચે પણ કોરી ખાતી એકલતા

5
0

Source : BBC NEWS

ટૅક્સી ડ્રાઇવર ને લિફ્ટ ઑપરેટનાં જીવનમાં ડોકિયુ : ભીડ વચ્ચે પણ કોરી ખાતી એકલતા

પ્રકાશિત

એકલતા. આજ કાલના ભાગદોડના યુગમાં આપણે એકલતા અને તેનાં પરિણામો અંગે ભાગ્યે જ વિચારીએ અથવા ચર્ચા કરીએ છીએ.

પરંતુ ક્યારેક એકલા બેઠાં બેઠાં તમને પણ જીવનમાં પેસી ગયેલી એકલતા અંગે વિચારો ઘેરી જ વળ્યા હશે.

જોકે, શું એ વાત વિચારવી થોડી અચરજ પમાડે એવી નથી લાગતી કે આખા દિવસમાં સંખ્યાબંધ લોકોને મળતા લોકો પણ પોતાની જાતને એકલા અનુભવી શકે.

આવા જ લોકો પૈકી એક છે ટૅક્સી ડ્રાઇવર્સ, તડકો હોય કે વરસાદ, રાત હોય કે દિવસ, દરરોજ, દરેક ક્ષણે ઓન ડ્યૂટી રહેતા ટૅક્સી ડ્રાઇવર્સ મહાનગરોમાં દરરોજ સંખ્યાબંધ લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડે છે.

પરંતુ એ પૈકી ઘણા જીવનની એકલતાના અનુભવનો સામનો કરે છે.

કંઈક આવી જ કહાણી લિફ્ટ ઑપરેટરોની પણ છે.

જુઓ તેમની કહાણી, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

SOURCE : BBC NEWS