Source : BBC NEWS
પાકિસ્તાનના કરાચીમાં લોકો નવરાત્રિ કેવી રીતે ઉજવે છે?
પ્રકાશિત
પાકિસ્તાનના કરાચીમાં પણ દર વર્ષે નવરાત્રિની ઊજવણી કરવામાં આવે છે. આ વખતે પણ તેનું આયોજન થયું છે.
કરાચીના રણછોડપુરામાં હિન્દુઓ મોટી સંખ્યામાં વસે છે. ચારેતરફ રોશની છે અને ઊજવણી થઈ રહી છે.
અહીં લોકો પહેલાં પૂજા કરે છે અને પછી ગરબા-રાસ રમે છે.
કરાચીમાં કેવી રીતે થાય છે ઉજવણી?
વધુ જુઓ વીડિયોમાં…
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




