Source : BBC NEWS
પાકિસ્તાનમાં મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા હજુ પણ પડકાર કેમ?
પ્રકાશિત
ફેડરલ ઑમ્બડ્સમૅન ફોર હેરેસમેન્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં, પાકિસ્તાનમાં સાતસો અગિયાર મહિલાઓએ સતામણીની ફરિયાદ નોંધાવી હતી.
જોકે, હજારો મહિલાઓ છે જે ચૂપચાપ આવી ઘટનાઓ સહન કરે છે.
અમે આવી ઘણી મહિલાઓ સાથે વાત કરી જેમણે સતામણીને કારણે નોકરી છોડી દીધી હતી અને પોતાનો વ્યવસાય ચલાવવા અથવા સોશિયલ મીડિયા દ્વારા આજીવિકા મેળવવા તરફ વળ્યાં હતાં – પરંતુ આવી સતામમણીએ તેમનો પીછો છોડ્યો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




