Source : BBC NEWS
સોના-ચાંદીના તારથી બનતાં ઘરારા કેમ ફરી ટ્રેન્ડમાં આવ્યા?
પ્રકાશિત
એક સમય હતો જ્યારે જમીનને અડે તેવા એટલે કે ફર્શી ઘરારા ભારત સહિત પાકિસ્તાનના કેટલાક પ્રદેશમાં દૈનિક પૌશાકનો ભાગ હતાં. ત્યારબાદ તે જૂની પેટીઓમાં, આણામાં કે ઘરના વયસ્કોની યાદગિરીના પોશાકના ભાગરૂપે રાખી મૂકવામાં આવતા પણ હવે ફરી આજના જમાનાની પરિણિતાઓ તેને લગ્નમાં પહેરી રહી છે. ત્યારે જાણીએ તેનો રોચક ઇતિહાસ
અહેવાલ – નાયલા ખ્વાજા
શૂટ- હિમાંશુ કુમાર
ઍડિટ – વર્ષા ચૌધરી

SOURCE : BBC NEWS




