Home તાજા સમાચાર gujrati ‘હું 80 વર્ષની થાઉં ત્યાં સુધી એવરેસ્ટ સર કરવા માગું છું’, જાણો...

‘હું 80 વર્ષની થાઉં ત્યાં સુધી એવરેસ્ટ સર કરવા માગું છું’, જાણો લકપા શેરપાની કહાણી

5
0

Source : BBC NEWS

‘હું 80 વર્ષની થાઉં ત્યાં સુધી એવરેસ્ટ સર કરવા માગું છું’, જાણો લકપા શેરપાની કહાણી

પ્રકાશિત

માઉન્ટેન ક્વીન તરીકે જાણીતાં લકપા શેરપા એક રેકૉર્ડ બ્રેકિંગ ક્લાઇમ્બર છે. તેમણે 11 વાર માઉન્ટ ઍવરેસ્ટને સર કર્યો છે.

“હું પ્રૅગ્નેન્ટ હતી ત્યારે પણ ઍવરેસ્ટ ગઈ હતી. મને ઘરકામ કરવામાં કંટાળો આવતો. મને હાઇકિંગ કરવું ગમતું હતું.”

તેમના સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે.

તેમનું કહેવું છે કે, “ઍવરેસ્ટ સર કરનારી હું એકમાત્ર અભણ મહિલા હોઈશ…”

પરંતુ તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓ, પરિવારની જવાબદારી આ બધા વચ્ચે તેઓ કેવી રીતે આગળ વધ્યા?

આ તમામ વાતો જાણો બીબીસી સંવાદદાતા શ્રીજના શ્રેષ્ઠાના આ અહેવાલમાં.

લકપા શેરપા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS