Home તાજા સમાચાર gujrati ‘અમારી રોટલી આંચકીને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે…’ – કેન બેતવા...

‘અમારી રોટલી આંચકીને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે…’ – કેન બેતવા પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકો શું કહી રહ્યા છે?

2
0

Source : BBC NEWS

‘અમારી રોટલી આંચકીને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે…’ – કેન બેતવા પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકો શું કહી રહ્યા છે?

પ્રકાશિત

મધ્ય પ્રદેશના છતરપુરમાં ચાલી રહેલું વિરોધપ્રદર્શન માત્ર તેની માગ પણ તેના વિરોધની અલગ રીતને લઇને પણ ચર્ચામાં છે.

અહીંના લોકોએ ચિતા પર સૂઈને, સાંકેતિક રીતે ગળામાં ગાળિયો પહેરીને, કીચડ અને પાણીમાં ઉતરીને પ્રદર્શન કર્યું.

આ લોકો હજુ પણ પોતાનો અવાજ આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

તેમની સરકાર પાસેથી શું માગ છે જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં…

વીડિયો : વિષ્ણુકાંત તિવારી અને લોચન માલી

ઍડિટ : તારિક ખાન

કેન-બેતવા વિરોધ બીબીસી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS