Home તાજા સમાચાર gujrati ગુજરાતનાં આ આદિવાસી મહિલાઓ વિશ્વની હસ્તીઓને ભોજન કરાવી ચૂક્યાં છે

ગુજરાતનાં આ આદિવાસી મહિલાઓ વિશ્વની હસ્તીઓને ભોજન કરાવી ચૂક્યાં છે

2
0

Source : BBC NEWS

ગુજરાતનાં આ આદિવાસી મહિલાઓ વિશ્વની હસ્તીઓને ભોજન કરાવી ચૂક્યાં છે

પ્રકાશિત

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે એક આરોગ્ય કૅફે આવેલું છે અને જ્યાં કામ કરતી આદિવાસી મહિલાઓ મહેમાનોની ભોજન વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે.

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, માઇક્રોસૉફ્ટના સહ-સ્થાપક બિલ ગૅટ્સ. આવી તો અનેક હસ્તીઓને ગુજરાતનાં આ આદિવાસી મહિલાઓએ ભોજન કરાવ્યું છે.

અહીં આવેલી હસ્તીઓના ફોટો પણ અહીં જોવા મળે છે.

આ મહિલાઓ ક્યાંનાં છે, તેઓ કેવી રીતે આ હસ્તીનાં સંપર્કમાં આવ્યાં તથા આ લોકોએ આદિવાસી મહિલાઓને શું કહ્યું, જાણો આ વીડિયોમાં.

અહેવાલ: શ્યામ બક્ષી

શૂટ: પવન જયસ્વાલ

ઍડિટ : રિપુલ મકવાણા

આદિવાસી મહિલાઓ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS