Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા થાય છે

ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા થાય છે

2
0

Source : BBC NEWS

ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા થાય છે

પ્રકાશિત

ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા કરવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં આવેલા દેવમોગરા માતાનું મંદિર એ આદિવાસીઓની કુળદેવી માનવામાં આવે છે.

ત્યાં આવતા લોકો પહેલા ચોકીદારની પૂજા કરે છે અને બાદમાં દેવમોગરા માતાના મંદિરે જાય છે. આદિવાસી લોકો પાસે તેની પાછળ એક ઇતિહાસ પણ રહેલો છે.

પણ આવું શા માટે કરાય છે? જુઓ વીડિયો.

વીડિયો : શ્યામ બક્ષી

કૅમેરા : પવન જયસ્વાલ

ઍડિટ : રિપુલ મકવાણા, કુશાંત જાદવ

ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં ચોકીદારની પૂજા થાય છે, પણ શા માટે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS