Home તાજા સમાચાર gujrati દિલ્હીમાં છોકરીઓ સતત વિરોધપ્રદર્શન કેમ કરી રહી છે?

દિલ્હીમાં છોકરીઓ સતત વિરોધપ્રદર્શન કેમ કરી રહી છે?

2
0

Source : BBC NEWS

દિલ્હીમાં છોકરીઓ સતત વિરોધપ્રદર્શન કેમ કરી રહી છે?

પ્રકાશિત

દેશમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની ઘટનાઓ બાદ દિલ્હીમાં ઘણાં વિરોધપ્રદર્શનો થયાં છે.

બુધવારે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ શ્યામાપ્રસાદ મુખરજી કૉલેજ, જીસસ ઍન્ડ મૅરી કૉલેજ અને દિલ્હી સચિવાલયની બહાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું.

જુઓ, બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા અને શુભ રાણાનો આ રિપોર્ટ.

બીબીસી ગુજરાતી દેશમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની ઘટનાઓ બાદ દિલ્હીમાં ઘણાં પ્રદર્શનો થયાં છે.
બુધવારે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ શ્યામાપ્રસાદ મુખરજી કૉલેજ, જીસસ ઍન્ડ મૅરી કૉલેજ અને દિલ્હી સચિવાલયની બહાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું.
બીબીસી ગુજરાતી ગુજરાત દિલ્હી સમાચાર ન્યૂઝ અપડેટ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS