Home તાજા સમાચાર gujrati બંધારણની સાપસીડી બનાવી વિદ્યાર્થીઓને અધિકારો અને ફરજો સમજાવનારાં શિક્ષક

બંધારણની સાપસીડી બનાવી વિદ્યાર્થીઓને અધિકારો અને ફરજો સમજાવનારાં શિક્ષક

3
0

Source : BBC NEWS

બંધારણની સાપસીડી બનાવી વિદ્યાર્થીઓને અધિકારો અને ફરજો સમજાવનારાં શિક્ષક

પ્રકાશિત

ભારતનું બંધારણ શું છે અને તે આપણને શું શીખવે છે, આ અંગે આપણે બધા શાળામાં ભણ્યા છીએ, પરંતુ ઘણા ઓછા લોકોને તેના મહત્ત્વના અનુચ્છેદો અને બંધારણ ઘડાયાની પ્રક્રિયા તેના મહત્ત્વપૂર્ણ ભાગો વિશે જાણ છે.

બાળકોને તો શાળામાં આ વિષય સાવ સરળ રીતે સમજાઈ જાય તો જ નવાઈ, પણ એક એવાં શિક્ષિકા છે જેઓ ભારતના બંધારણમાં આલેખાયેલાં આપણાં મૂળભૂત અધિકારો અને ફરજો અંગે રમત-રમતમાં બાળકોને શીખવી રહ્યાં છે, અને એ પણ સાપસીડીની મદદથી.

જુઓ, તેમના અનોખા પ્રયાસ વિશેનો આ વીડિયો.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS