Source : BBC NEWS
હંગેરીમાં જન્મદર વધારવાની યોજનાઓનો લાભ લેવા જતાં પરિવારો કેવી મુશ્કેલીમાં મુકાય છે?
પ્રકાશિત
વિશ્વભરમાં જન્મદરમાં ઘટાડો થયો છે. અને કેટલીક સરકારોએ લોકોને વધુ બાળકો કરવા માટે મનાવવાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે.
જન્મદર વધારવાની તરફેણ કરનારી નીતિઓમાં હંગેરી અગ્રેસર રહ્યું છે.
આ માટે તે પોતાના GDPનો 4થી 5 ટકા જેટલો હિસ્સો પરિવારોને ઉદાર લાભો અને સહાયરૂપ યોજનાઓ પર ખર્ચે છે. પરંતુ શું તે કામ કરી રહ્યું છે?
બીબીસી વર્લ્ડ સર્વિસના પૉપ્યુલેશન રિપોર્ટર સ્ટૅફની હેગર્ટીનો બુડાપેસ્ટથી અહેવાલ…
ઇમેજ સ્રોત, AFP via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




