Source : BBC NEWS

’56 વર્ષમાં આટલી ગરમી ક્યારેય જોઈ નથી’, ભારતનું એ ગામ જ્યાં અસહ્ય તાપ પડી રહ્યો છે

હીટ વેવ, બાંદા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં થોડા દિવસથી પડી રહેલા છૂટાછવાયા વરસાદને પરિણામે કાળઝાળ ગરમીથી પ્રદેશના ઘણા લોકોને આંશિક રાહત મળી છે, જોકે, સમયાંતરે બફારા અને તાપને કારણે લોકોના પરસેવા હજુ પણ છૂટી રહ્યા છે.

કંઈક આવા જ હાલ ભારતનાં બીજાં રાજ્યોમાં પણ થઈ રહ્યા છે.

આજે વાત કરીએ ઉત્તરપ્રદેશના બાંદાની.

જ્યાં આકરા તાપને કારણે ખેતી અને રોજગારને માઠી અસર થઈ છે.

લોકો વહેલી સવારથી કામ શરૂ કરી દે છે, છતાં આખા દિવસ દરમિયાન માંડ ચારથી પાંચ કલાક જેટલું કામ કરી શકે છે, જેના કારણે તેમની આવક ઘટી છે.

જુઓ, સંપૂર્ણ રિપોર્ટ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

SOURCE : BBC NEWS