Home તાજા સમાચાર gujrati Monsoon 2026 : ચોમાસું સક્રિય થઈને કેવી રીતે આગળ વધશે, ગુજરાતમાં આગામી...

Monsoon 2026 : ચોમાસું સક્રિય થઈને કેવી રીતે આગળ વધશે, ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે?

3
0

Source : BBC NEWS

Monsoon 2026 : ચોમાસું સક્રિય થઈને કેવી રીતે આગળ વધશે, ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે?

પ્રકાશિત

ગુજરાતમાં ગત શનિ-રવિવારે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડ્યો હતો,

જોકે, કચ્છ જિલ્લામાં હવામાન શુષ્ક રહ્યું હતું. ભારતમાં ગત 4 જૂનથી ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જોકે, હજુ સુધી રાજ્યમાં લોકો ચોમાસું બેસવાની રાહ જ જોઈ રહ્યા છે.

ત્યારે આજના વેધર વીડિયોમાં જુઓ કે મજબૂત બની રહેલું ચોમાસું આગળ વધીને ગુજરાત ક્યારે પહોંચશે? અને ગુજરાતમાં કઈ તારીખથી વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

વીડિયો: દીપક ચુડાસમા

ઍડિટ : આશિષ જૈન

હવામાન, બીબીસી, વેધર, વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS