Home તાજા સમાચાર gujrati ‘લોકો ગંદી ગંદી ગાળો દેવા લાગ્યા, બળાત્કારની ધમકી આપે છે’, જંતર-મંતરથી રીલ...

‘લોકો ગંદી ગંદી ગાળો દેવા લાગ્યા, બળાત્કારની ધમકી આપે છે’, જંતર-મંતરથી રીલ બનાવનારાં શ્રદ્ધાસિંહ

2
0

Source : BBC NEWS

‘લોકો ગંદી ગંદી ગાળો દેવા લાગ્યા, બળાત્કારની ધમકી આપે છે’, જંતર-મંતરથી રીલ બનાવનારાં શ્રદ્ધાસિંહ

પ્રકાશિત

શ્રદ્ધાસિંહ 23 વર્ષનાં છે. તેઓ એક કૉન્ટેન્ટ ક્રીએટર અને યોગા ઇન્સ્ટ્રક્ટર છે.

છેલ્લા કેટલાક દિવસોમાં તેમને સોશિયલ મીડિયા પર ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે. કારણ એવું છે કે તેમણે હજારો લોકોની જેમ દિલ્હીમાં જંતર-મંતર પર થઈ રહેલા વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો હતો.

ત્યાંથી તેમણે કૉન્ટેન્ટ પણ શૅર કર્યું હતું. કૉક્રોચ જનતા પાર્ટી અને યુવાનોના વિરોધપ્રદર્શનમાં રીલ બનાવ્યા બાદ શ્રદ્ધાને ટ્રૉલ કરાઈ રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર તેમને લોકો ગાળો આપી રહ્યા છે. ધમકીઓ આપી રહ્યા છે. તેઓ કહે છે કે તેમને એટલાં ડરાવાયાં છે કે એક દિવસ તેઓ જવાબ આપશે અને નીડર બનશે.

જુઓ બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથે તેમની ખાસ વાતચીત

વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો…

શ્રદ્ધાસિંહ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS