Home તાજા સમાચાર gujrati જમ્મુ-કાશ્મીરમાં પૅલેટ ગનનો શિકાર બનેલાં આ યુવતીનું જીવન કેવી રીતે બદલાઈ ગયું?

જમ્મુ-કાશ્મીરમાં પૅલેટ ગનનો શિકાર બનેલાં આ યુવતીનું જીવન કેવી રીતે બદલાઈ ગયું?

3
0

Source : BBC NEWS

જમ્મુ-કાશ્મીરમાં પૅલેટ ગનનો શિકાર બનેલાં આ યુવતીનું જીવન કેવી રીતે બદલાઈ ગયું?

પ્રકાશિત

2018માં, જમ્મુ-કાશ્મીરનાં તત્કાલીન મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે 2016માં ઉગ્રવાદી કમાન્ડર બુરહાન વાનીની હત્યા પછી ફાટી નીકળેલાં વિરોધ-પ્રદર્શનો દરમિયાન 6,000થી વધુ લોકો પૅલેટ ગનથી ઘાયલ થયા હતા.

આમાંથી ઘણા લોકોએ એક અથવા બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.

ઇંશા મુશ્તાક તેમાંથી એક છે. બીબીસી સંવાદદાતા ગાફિરા કાદિરે ઇંશા સાથે મુલાકાત કરી હતી જેથી તેઓ સમજી શકે કે છેલ્લાં 10 વર્ષમાં પૅલેટ ગનથી તેમનાં જીવન, તેમનાં સપનાં, તેમના શિક્ષણ અને તેમના સંબંધો પર કેવી અસર પડી છે.

શૂટ-ઍડિટ : સંદીપ યાદવ

બીબીસી ગુજરાતી

SOURCE : BBC NEWS