Home તાજા સમાચાર gujrati કેરળઃ એક મહિલા ડૉક્ટરે પોતાનાં લગ્ન રોકી બીમાર સ્ટાફની સેવા કરી

કેરળઃ એક મહિલા ડૉક્ટરે પોતાનાં લગ્ન રોકી બીમાર સ્ટાફની સેવા કરી

3
0

Source : BBC NEWS

કેરળઃ એક મહિલા ડૉક્ટરે પોતાનાં લગ્ન રોકી બીમાર સ્ટાફની સેવા કરી

પ્રકાશિત

કેરળમાં પોતાનાં લગ્ન દરમિયાન ડૉક્ટર દુલહન શિરીન સુબેરે બીમાર પડેલા બે કેટરિંગ કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપી.

એક કર્મચારીને નાકમાંથી લોહી નીકળતું હતું, જ્યારે બીજીને ચક્કર આવતાં તેમણે સ્થળ પર જ સારવાર કરી.

લગ્નનો આ વીડિયો વાઇરલ થતાં શિરીનને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shirin Subair

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS