Source : BBC NEWS
એઆઈ રોબૉટ્સને માણસો કેવી રીતે તાલીમ આપે છે?
પ્રકાશિત
તામિલનાડુના કરુર જિલ્લામાં કાર્યરત એક એઆઈ ડેટા કંપની એઆઈ ટૅક્નૉલૉજીની મદદથી ચાલતા હ્યુમનૉઇડ રોબૉટ્સને ટ્રેનિંગ આપવા માટે જરૂરી ડેટા મળી રહે તે માટે માણસોની મદદ લઈ રહી છે.
ફૅક્ટરીમાં કામ કરનારા લોકો, હોમમૅકર પોતાના માથા ઉપર કૅમેરા લગાડીને કામ કરે છે. જેના આધારે રોબૉટ્સને તાલીમ આપવામાં આવે છે.
આ કામગીરી માટે કેટલા રૂપિયા મળે છે અને તેનાથી વિશે શું આ લોકો ચિંતિત છે? જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




