Home તાજા સમાચાર gujrati પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત પરના વિવાદિત નિવેદન અને કૉંગ્રેસ પ્રવેશ...

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત પરના વિવાદિત નિવેદન અને કૉંગ્રેસ પ્રવેશ પર શું કહ્યું?

4
0

Source : BBC NEWS

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત પરના વિવાદિત નિવેદન અને કૉંગ્રેસ પ્રવેશ પર શું કહ્યું?

પ્રકાશિત

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત અને મેલું ઉપાડવા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરી છે.

તેમણે જણાવ્યું કે, ‘અનામત એ કોઈની મહેરબાનીથી નથી મળી, વર્ષોના શોષણ સામે મળેલો હક છે.’

વાઘેલાએ જણાવ્યું કે તેઓ પોતાના નિવેદન પર કાયમ છે અને તેમણે ક્યારેય કોઈ સમાજનું અહિત કર્યું નથી. આ સાથે જ તેમણે કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર કહ્યું કે તેઓ કોઈ પદ લેવા માંગતા નથી પરંતુ લોકો વચ્ચે રહીને કામ કરશે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ અનામત પરના વિવાદિત નિવેદન અને કૉંગ્રેસ પ્રવેશ પર શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS