Source : BBC NEWS
નવરાત્રિ : થાનગઢના ખ્યાત ગરબા કેવી રીતે બનાવાય છે?
પ્રકાશિત
ગુજરાતમાં રંગીલી નવરાત્રિનો તહેવાર આવી પહોંચ્યો છે, ત્યારે ઘરે-ઘરે ‘ગરબા’ની સ્થાપનાની તૈયારીઓ પણ થઈ ગઈ છે.
ગરબાની રમઝટની સાથોસાથ ગુજરાત આસ્થાના પ્રતીકરૂપ એવા રંગબેરંગી ગરબા માટે પણ ખૂબ જાણીતું છે.
નવરાત્રિના તહેવારોમાં કોઈ ધાતુના તો કોઈ માટીના રંગબેરંગી ગરબાની સ્થાપના કરવાનું પસંદ કરે છે.
આવા જ રંગબેરંગી અને આકર્ષક ગરબા માટે ઓળખાય છે, સુરેન્દ્રનગરનું થાનગઢ, જુઓ, અહીંના આ ખ્યાત ગરબા કેવી રીતે બનાવાય છે?
ઇમેજ સ્રોત, Sachin Pithhva/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




