Home તાજા સમાચાર gujrati ભારતમાં ચોમાસા પછી વાવાઝોડાં કેમ સર્જાય છે, બંગાળની ખાડી ને અરબી સમુદ્રમાં...

ભારતમાં ચોમાસા પછી વાવાઝોડાં કેમ સર્જાય છે, બંગાળની ખાડી ને અરબી સમુદ્રમાં શું સ્થિતિ હોય?

4
0

Source : BBC NEWS

ભારતમાં ચોમાસા પછી વાવાઝોડાં કેમ સર્જાય છે, બંગાળની ખાડી ને અરબી સમુદ્રમાં શું સ્થિતિ હોય?

પ્રકાશિત

ભારતમાં ચોમાસાની ઋતુ સત્તાવાર રીતે પૂર્ણ થયા પછી વાવાઝોડાંની મોસમ શરૂ થાય છે. જો કે હાલ રાજ્યભરમાં ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાઈ રહી છે.

દેશમાં મુખ્યત્વે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી એમ બે સીઝનમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.

ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં દરિયાનું પાણી ગરમ હોવાથી અનુકૂળ વાતાવરણ સર્જાય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડી ને અરબી સમુદ્રમાં શું સ્થિતિ હોય છે?

ભારતમાં ચોમાસા પછી વાવાઝોડાં કેમ સર્જાય છે, બંગાળની ખાડી ને અરબી સમુદ્રમાં શું સ્થિતિ હોય?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS