Home તાજા સમાચાર gujrati પાકિસ્તાનના કરાચીમાં લોકો નવરાત્રિ કેવી રીતે ઉજવે છે?

પાકિસ્તાનના કરાચીમાં લોકો નવરાત્રિ કેવી રીતે ઉજવે છે?

3
0

Source : BBC NEWS

પાકિસ્તાનના કરાચીમાં લોકો નવરાત્રિ કેવી રીતે ઉજવે છે?

પ્રકાશિત

પાકિસ્તાનના કરાચીમાં પણ દર વર્ષે નવરાત્રિની ઊજવણી કરવામાં આવે છે. આ વખતે પણ તેનું આયોજન થયું છે.

કરાચીના રણછોડપુરામાં હિન્દુઓ મોટી સંખ્યામાં વસે છે. ચારેતરફ રોશની છે અને ઊજવણી થઈ રહી છે.

અહીં લોકો પહેલાં પૂજા કરે છે અને પછી ગરબા-રાસ રમે છે.

કરાચીમાં કેવી રીતે થાય છે ઉજવણી?

વધુ જુઓ વીડિયોમાં…

નવરાત્રિની કરાચીમાં ઉજવણી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS