Home તાજા સમાચાર gujrati ‘કોઈ ગાળો બોલે તો કોઈ મારે પણ ખરું’, ચોટીલાથી હિજરત કરી ગયેલા...

‘કોઈ ગાળો બોલે તો કોઈ મારે પણ ખરું’, ચોટીલાથી હિજરત કરી ગયેલા માલધારીઓની વ્યથા

6
0

Source : BBC NEWS

‘કોઈ ગાળો બોલે તો કોઈ મારે પણ ખરું’, ચોટીલાથી હિજરત કરી ગયેલા માલધારીઓની વ્યથા

સુરેન્દ્રનગરના ચોટીલાનાં કેટલાંક ગામોના આ માલધારીઓએ પાણીના અભાવે પોતાનાં ઘરબાર છોડ્યાં છે.

રાજાવાડ અને જસાપર સહિતનાં ગામોના આ પરિવારો પોતાનાં પશુઓને બચાવવા હિજરત કરીને ખેડા જિલ્લાના ગામોમાં જઈને વસ્યા છે.

ખેડાના ઢઠાલ અને ગોબલજ ગામની સીમમાં વસેલા આ પરિવારો હાલ કપરું જીવન વીતાવી રહ્યા હોવાનું તેમનું કહેવું છે.

આ પરિવારો હાલ કેવી સ્થિતિમાં અજાણી જગ્યાએ પર સંઘર્ષ કરી રહ્યા છે, તેમને કેવા કેવા અનુભવો થાય છે અને તેમની હાલત કેવી છે એ જુઓ આ વીડિયોમાં.

અહેવાલ : સચીન પીઠવા

ઍડિટ : કૃણાલ દેસાઈ

ખેડૂતો દુષ્કાળ ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS