Home તાજા સમાચાર gujrati Better Health EP 08 : એવી બીમારી જેમાં આંખમાં આંસુ પણ ના...

Better Health EP 08 : એવી બીમારી જેમાં આંખમાં આંસુ પણ ના આવે, મહિલાઓ એનો ભોગ કેમ વધુ બને છે?

3
0

Source : BBC NEWS

Better Health EP 08 : એવી બીમારી જેમાં આંખમાં આંસુ પણ ના આવે, મહિલાઓ એનો ભોગ કેમ વધુ બને છે?

પ્રકાશિત

બીબીસી ન્યૂઝ ગુજરાતીના વિશેષ હેલ્થ શો ‘Better Health’ની આ સિરીઝમાં એવી બીમારી વિશે ચર્ચા કરવામાં આવી છે, જેમાં આંખમાં આંસુ પણ ના આવે, મહિલાઓ એનો ભોગ કેમ વધુ બને છે?

શું તમારી રોગપ્રતિકારક શક્તિ જ તમારી દુશ્મન બની રહી છે? બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ હેલ્થ પોડકાસ્ટમાં આપણે ઑટોઇમ્યુન ડિસીઝ (Autoimmune Disease) વિશે વિગતવાર વાત કરીશું.

જ્યારે શરીરના રક્ષક કોષો જ ભક્ષક બનીને આપણા જ અંગો પર હુમલો કરવા લાગે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે? શા માટે 80% કિસ્સાઓમાં મહિલાઓ જ આનો ભોગ બને છે? @dr.urvi.mindmeds‬ પાસેથી જાણો આ રહસ્યમય બીમારીનાં લક્ષણો, નિદાન અને બચવાના ઉપાયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS