Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વાંચવાનો સમય: 1 મિનિટ
ગુજરાતમાં બપોરે ગરમીના કારણે દિવસ દરમિયાન બફારો તેમજ રાતના સમયે સામાન્ય પવન સાથે ઠંડકનો અનુભવ થઈ રહયો છે. ત્યારે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સવાલ છે કે હવે ચોમાસું કેટલા દિવસ ખેંચાશે?
છેલ્લા 24 કલાકોથી દક્ષિણ ગુજરાતનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે જો કે તેનાથી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.
ભારતમાં 4 જૂનથી શરૂ થયેલું ચોમાસું 8 જૂને જે સ્થળે પહોંચ્યું હતું હાલ પણ તે જ વિસ્તારમાં અટકી ગયું છે.
ત્યારે આવનારા ચાર પાંચ દિવસોને લઈને પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું આગળ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ પણ પ્રીમોન્સૂન વરસાદની યોગ્ય શરૂઆત થઈ નથી અને ગુજરાતમાં ચોમાસાની ઍન્ટ્રી પાછી ઠેલાઈ રહી છે.
બીજી તરફ, જ હવામાન વિભાગે આગમી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
આ વચ્ચે 18 જૂનથી હવામાન વિભાગે ભારતમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકોથી દક્ષિણ ગુજરાતનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે જો કે તેનાથી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. ગુજરાતમાં કયારે બેસશે ચોમાસું? કયા વિસ્તારોમાં થશે વરસાદ? એ જુઓ આજના વેધર વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવઝ જાની
ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

વીડિયો, દ્વારકા : ગોમતીઘાટ પર તણાયેલા વૃદ્ધને બચાવવા જતાં યુવક પણ ખેંચાયો, અવધિ 1,07
-

વીડિયો, ગુજરાત : ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં સાંજ પડતાં કેમ ઘર્ષણ થયું?, અવધિ 2,40
-

વીડિયો, ગુજરાતમાં ચોમાસા પહેલાંનો વરસાદ કયારે શરૂ થશે?, અવધિ 1,01
-

વીડિયો, જ્યારે હાથીએ ઝાડને જડમૂળથી ઉખેડી ફેંક્યું, અવધિ 0,38
-

વીડિયો, નબળા ચોમાસા સમયે ખેડૂતોને બચાવી શકે તેવા પાકો કયા?, અવધિ 1,09
-

વીડિયો, અમેરિકાના આ શહેરના આકાશમાં દેખાયેલા વંટોળનો વીડિયો, અવધિ 0,47
-

વીડિયો, ઇલોન મસ્ક કેવી રીતે બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર?, અવધિ 0,56
-

વીડિયો, આ દેશમાં ટ્રમ્પના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, અવધિ 0,53
-

વીડિયો, ગુજરાત : કાળઝાળ ગરમીમાં મીઠું પકવતાં મહિલા અગરિયાઓને શું તકલીફ પડે છે?, અવધિ 1,26
-

વીડિયો, કચ્છ: પાઇપલાઇન તૂટતાં 20 ફૂટથી વધુ ઊંચા ફુવારા ઊડ્યા, લોકો ગાડીઓ ધોવા લાગ્યા, અવધિ 0,41
End of શૉર્ટ વીડિયો
SOURCE : BBC NEWS

















