Home તાજા સમાચાર gujrati Monsoon 2026 : ચોમાસું આગળ વધીને ગુજરાત કયારે પહોંચશે? શું છે વરસાદની...

Monsoon 2026 : ચોમાસું આગળ વધીને ગુજરાત કયારે પહોંચશે? શું છે વરસાદની આગાહી?

4
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતમાં બપોરે ગરમીના કારણે દિવસ દરમિયાન બફારો તેમજ રાતના સમયે સામાન્ય પવન સાથે ઠંડકનો અનુભવ થઈ રહયો છે. ત્યારે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સવાલ છે કે હવે ચોમાસું કેટલા દિવસ ખેંચાશે?

છેલ્લા 24 કલાકોથી દક્ષિણ ગુજરાતનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે જો કે તેનાથી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.

ભારતમાં 4 જૂનથી શરૂ થયેલું ચોમાસું 8 જૂને જે સ્થળે પહોંચ્યું હતું હાલ પણ તે જ વિસ્તારમાં અટકી ગયું છે.

ત્યારે આવનારા ચાર પાંચ દિવસોને લઈને પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું આગળ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ પણ પ્રીમોન્સૂન વરસાદની યોગ્ય શરૂઆત થઈ નથી અને ગુજરાતમાં ચોમાસાની ઍન્ટ્રી પાછી ઠેલાઈ રહી છે.

બીજી તરફ, જ હવામાન વિભાગે આગમી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

આ વચ્ચે 18 જૂનથી હવામાન વિભાગે ભારતમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકોથી દક્ષિણ ગુજરાતનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે જો કે તેનાથી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. ગુજરાતમાં કયારે બેસશે ચોમાસું? કયા વિસ્તારોમાં થશે વરસાદ? એ જુઓ આજના વેધર વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવઝ જાની

ગુજરાતમાં બપોરે ગરમીના કારણે દિવસ દરમિયાન બફારો તેમજ રાતના સમયે સામાન્ય પવન સાથે ઠંડકનો અનુભવ થઈ રહયો છે. ત્યારે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સવાલ છે કે હવે ચોમાસું કેટલા દિવસ ખેંચાશે? આ વચ્ચે 18 જૂનથી હવામાન વિભાગે ભારતમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરી છે.
  બીબીસી ગુજરાતી ગુજરાત વરસાદ ચોમાસું પાણી ખેતર ખેડૂત ખાતર ખેત ખેડ વાવેતર પાક

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

Skip શૉર્ટ વીડિયો and continue reading

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • દ્વારકા, દરિયો, રેસ્ક્યૂ, બીબીસી, બચાવ

  • ખેડૂત, બીબીસી, આંદોલન, ગાંધીનગર, ગુજરાત,

  • હવામાન, ચોમાસું, બીબીસી, વરસાદ

  • હાથી, ઝાડ, તામિલનાડુ, બીબીસી

  • ગુજરાત, વરસાદ, હવામાન

  • અમેરિકા, વંટોળ

  • ઇલોન મસ્ક, બીબીસી

  • અમેરિકા, વિરોધ પ્રદર્શન

  • મીઠું, આગરિયા કચ્છ, ગુજરાત

  • કચ્છ, ભુજ, પાણીનો ફૂવારો

SOURCE : BBC NEWS