Home તાજા સમાચાર gujrati આ મહિલાઓ હથિયાર ચલાવવાની તાલીમ શા માટે લઈ રહી છે?

આ મહિલાઓ હથિયાર ચલાવવાની તાલીમ શા માટે લઈ રહી છે?

5
0

Source : BBC NEWS

આ મહિલાઓ હથિયાર ચલાવવાની તાલીમ શા માટે લઈ રહી છે?

પ્રકાશિત

આ મહિલાઓ હથિયાર ચલાવવાની તાલીમ મેળવી રહી છે. ઈરાનના પાટનગર તેહરાનમાં ચાલી રહેલા આ તાલીમ કૅમ્પમાં મહિલાઓને અમેરિકન અને ઇઝરાયલી દળો સામે સંભવિત હુમલાનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.

તેમાંથી એક વિદ્યાર્થિની ફાતેમા મહમૂદી કહે છે, “હું મારા દેશ માટે મારા જીવન બલિદાન આપવા અહીં આવી છું. હું તાલીમ લઈ રહી છું, જેથી જરૂર પડે ત્યારે મારા દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી શકું.”

‘જાનફદા’ એટલે કે ‘આત્મબલિદાન’ પહેલ ઈરાન સામેના અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન સરકારે શરૂ કરી હતી. આ કાર્યક્રમની ટીકા પણ થઈ રહી છે, કારણ કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પણ તેમાં જોડાયાં હોવાના અહેવાલ છે.

ઈરાન સરકારનું કહેવું છે કે આ પહેલ માટે 3.1 કરોડથી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે.

જોકે, વિરોધીઓ આ આંકડાઓની ચોકસાઈ સામે સવાલ ઉઠાવે છે.

આ મહિલાઓ હથિયાર ચલાવવાની તાલીમ શા માટે લઈ રહી છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS