Home તાજા સમાચાર gujrati આસામની એક સરકારી હૉસ્પિટલના કયા નિર્ણયથી લોકો ચિંતામાં?

આસામની એક સરકારી હૉસ્પિટલના કયા નિર્ણયથી લોકો ચિંતામાં?

4
0

Source : BBC NEWS

આસામની એક સરકારી હૉસ્પિટલના કયા નિર્ણયથી લોકો ચિંતામાં?

પ્રકાશિત

આસામની એક સરકારી હૉસ્પિટલના નિર્ણયે આર્થિક રીતે નબળા લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

હાલમાં જ હૉસ્પિટલ વ્યવસ્થાપન સમિતિની બેઠક થઈ હતી. જે પછી કમિટીના અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય રંજનદાસે મીડિયા સામે આ નિયમને લાગુ કરવાની વાત કરી.

નિર્ણય એ છે કે ત્રણ બાળકો હોવા છતાં પણ જો કોઈ મહિલા ગર્ભવતી થાય તો તે હૉસ્પિટલમાં મફત તપાસ કરાવી નહીં શકે.

આસામ,સરકારી હૉસ્પિટલ, રાજકારણ, બીબીસી, ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS