Source : BBC NEWS
ઓવેરિયન કૅન્સર માટેની આ નવી દવાને બાયૉલૉજિકલ મિસાઇલ કેમ કહેવાય છે?
પ્રકાશિત
ઓવેરિયન કૅન્સર માટે એક નવી દવા આવી છે.
આ ડ્રગ્સથી કરાતી સારવારને બાયૉલૉજિકલ મિસાઇલ કહેવામાં આવે છે.
જે આખા શરીરના બદલે માત્ર એ જગ્યા પર કામ કરે છે જ્યાં કૅન્સર છે.
આનાથી આડઅસરો થવાનું જોખમ ઘટી જાય છે. અમેરિકા અને યુરોપમાં આ દવા 2024થી મળતી હતી પણ હવે તે ઇંગ્લૅન્ડમાં પણ મળવા લાગી છે.
જોઈએ બીબીસીના હેલ્થ ઍન્ડ સાયન્સ સંવાદદાતા જૅમ્સ કેલેગરનો અહેવાલ….
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




