Home તાજા સમાચાર gujrati કોલંબિયામાં ભયાનક ભૂકંપથી 111નાં મોત, જુઓ તબાહીની 10 તસવીરો

કોલંબિયામાં ભયાનક ભૂકંપથી 111નાં મોત, જુઓ તબાહીની 10 તસવીરો

5
0

Source : BBC NEWS

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

કોલંબિયામાં આવેલા ભીષણ ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 111 લોકોનાં મોત થયાં છે.

હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલંબિયામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને આ મૃત્યુઆંક હજુ ઘણો ઊંચો જઈ શકે છે એવું અધિકારીઓનું કહેવું છે.

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, EPA

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, EPA

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, EPA

કોલંબિયા ભૂકંપ

ઇમેજ સ્રોત, EPA

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS