Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં નવરાત્રિ પહેલાં વરસાદ પડશે કે ચોમાસું વિદાય લેશે?

ગુજરાતમાં નવરાત્રિ પહેલાં વરસાદ પડશે કે ચોમાસું વિદાય લેશે?

6
0

Source : BBC NEWS

ગુજરાતમાં નવરાત્રિ પહેલાં વરસાદ પડશે કે ચોમાસું વિદાય લેશે?

પ્રકાશિત

હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાંથી નૈર્ઋત્યનું ચોમાસું વિદાય લઈ લેશે.

એન્ટી સાયક્લોન બનવાને કારણે સૂકા પવનો ફૂંકાવા લાગ્યા છે.

નવરાત્રિ શરૂ થવા પહેલાં રાજ્યમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી.

જોકે, 10થી 13 તારીખની આસપાસ ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

વધુ જુઓ વીડિયોમાં…

ગુજરાતનું હવામાન બીબીસી ચોમાસું વરસાદ નવરાત્રિ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS