Source : BBC NEWS

‘જો હું ભણી ન હોત, તો શેરડી કાપવાનું કામ કરતી હોત…’- નાના એવા ગામથી હવે લંડન તરફ મહિલાની સફર

પ્રકાશિત

કાતકરી આદિવાસી સમાજમાં જન્મેલાં મહારાષ્ટ્રના રાયઘડનાં સપના વાઘમારે ગરીબીમાંથી બહાર આવીને પરિસ્થિતિનો સામનો કરીને વકીલ બન્યાં છે.

તેમણે આના માટે સ્થળાંતર પણ કરવું પડ્યું. હવે તેઓ એલએલએમ કરવા માટે ઇંગ્લૅન્ડ જઈ રહ્યાં છે.

એક મજૂરી કરતાં પરિવારમાંથી બહાર આવીને લંડન જવા સુધીની તેમની સફર હાસિયામાં ધકેલાયેલા કાતકરી સમાજ માટે એક નવી આશાનું કિરણ જગાવ્યું છે.

જાણો તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યાં?

વધુ જુઓ વીડિયોમાં…

અહેવાલ : અલ્પેશ કરકરે

શૂટ ઍડિટ : શાર્દૂલ કદમ

સપના વાઘમારે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS