Home તાજા સમાચાર gujrati સુરતનાં ગામ, જ્યાં ખેલૈયા ઘરે ઘરે જઈને રાસ રમે છે

સુરતનાં ગામ, જ્યાં ખેલૈયા ઘરે ઘરે જઈને રાસ રમે છે

4
0

Source : BBC NEWS

સુરતનાં ગામ, જ્યાં ખેલૈયા ઘરે ઘરે જઈને રાસ રમે છે

પ્રકાશિત

નવરાત્રિ દરમિયાન સુરતમાં આ અલગ પ્રકારની પ્રથા જોવા મળે છે.

સુરતના કાંઠાવિસ્તારમાં આવેલાં આ ગામોમાં દિવસે ઘરે-ઘરે જઈને રાસ રમાય છે.

આ વખતે પણ 30 ગામોમાં આ ઘેર રાસની પ્રથા મનાવાઈ છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે એમ સ્થાનિકો જણાવે છે.

વધુ જુઓ વીડિયોમાં…

પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS