Home તાજા સમાચાર gujrati સોનાનાં લાખોનાં ઘરેણાં પહેરીને સાતેક હજાર મહિલાઓએ ગરબા લીધા

સોનાનાં લાખોનાં ઘરેણાં પહેરીને સાતેક હજાર મહિલાઓએ ગરબા લીધા

4
0

Source : BBC NEWS

સોનાનાં લાખોનાં ઘરેણાં પહેરીને સાતેક હજાર મહિલાઓએ ગરબા લીધા

પ્રકાશિત

ગુજરાતના પોરબંદર વિસ્તારમાં મેર સમાજ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. આ સમાજના પુરુષો નવરાત્રિ દરમિયાન મણિયારો રાસ લે છે. સામાન્ય રીતે કોઈ રાસ ભક્તિરસથી ભરપૂર હોય, પરંતુ આ રાસ શૌર્યરસ પ્રચૂર હોય છે.

જ્યારે મહિલાઓ લાખોની કિંમતના અનેક તોલા દાગીના પહેરીને નિર્ભયપણે ગરબે ઘૂમે છે. આના વિશે તેમનું શું કહેવું છે, તેમની પાસેથી જ જાણીએ.

રિપોર્ટર : તેજસ વૈદ્ય

શૂટ-ઍડિટ : પવન જયસ્વાલ

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS