Home તાજા સમાચાર gujrati પગથી લખવાનું શીખી શિક્ષક બનનાર આંધ્ર પ્રદેશના વિકલાંગ વ્યક્તિની પ્રેરક કહાણી

પગથી લખવાનું શીખી શિક્ષક બનનાર આંધ્ર પ્રદેશના વિકલાંગ વ્યક્તિની પ્રેરક કહાણી

5
0

Source : BBC NEWS

પગથી લખવાનું શીખી શિક્ષક બનનાર આંધ્ર પ્રદેશના વિકલાંગ વ્યક્તિની પ્રેરક કહાણી

પ્રકાશિત

પગોથી ભણાવનાર આ વ્યક્તિનું નામ છે જામી સિંહાચલમ નાયડુ.

સિંહાચલમ નાયડુ જન્મથી બંને હાથ અને એક પગથી વિકલાંગ છે. પરંતુ તેમણે ભણવા માટે હાથની જગ્યાએ પોતાના પગોનો ઉપયોગ કરવાનું શીખી લીધું.

આજે એ જ પગની મદદથી તેઓ બાળકોને ભણાવે છે. હાથો વગર જન્મેલા સિંહાચલમ નાયડુ કહે છે કે તેમણે પોતાની જિંદગી બદલવાની દિશામાં પહેલું પગલું ત્રણ વર્ષની ઉંમરમાં જ ભર્યું હતું.

પગોથી ભણાવનાર આ વ્યક્તિનું નામ છે જામી સિંહાચલમ નાયડુ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS