Source : BBC NEWS
પગથી લખવાનું શીખી શિક્ષક બનનાર આંધ્ર પ્રદેશના વિકલાંગ વ્યક્તિની પ્રેરક કહાણી
પ્રકાશિત
પગોથી ભણાવનાર આ વ્યક્તિનું નામ છે જામી સિંહાચલમ નાયડુ.
સિંહાચલમ નાયડુ જન્મથી બંને હાથ અને એક પગથી વિકલાંગ છે. પરંતુ તેમણે ભણવા માટે હાથની જગ્યાએ પોતાના પગોનો ઉપયોગ કરવાનું શીખી લીધું.
આજે એ જ પગની મદદથી તેઓ બાળકોને ભણાવે છે. હાથો વગર જન્મેલા સિંહાચલમ નાયડુ કહે છે કે તેમણે પોતાની જિંદગી બદલવાની દિશામાં પહેલું પગલું ત્રણ વર્ષની ઉંમરમાં જ ભર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




