Home તાજા સમાચાર gujrati ‘એમના ફોટા જોઈને જિંદગી ગુજારું છું’, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પતિ અને પુત્ર-પુત્રી...

‘એમના ફોટા જોઈને જિંદગી ગુજારું છું’, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પતિ અને પુત્ર-પુત્રી ગુમાવનારાં મહિલાએ નવો બ્રિજ બન્યા બાદ શું કહ્યું?

2
0

Source : BBC NEWS

‘એમના ફોટા જોઈને જિંદગી ગુજારું છું’, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પતિ અને પુત્ર-પુત્રી ગુમાવનારાં મહિલાએ નવો બ્રિજ બન્યા બાદ શું કહ્યું?

પ્રકાશિત

મુજપુર અને ગંભીરા ગામને જોડતો આ બ્રિજ અત્યારે નવો બની ગયો છે. જે દુર્ઘટનામાં તૂટી ગયો હતો.

બીબીસી ગુજરાતીએ આ દુર્ઘટનામાં જેમણે પોતાનો પરિવાર ગુમાવ્યો હતો તે સોનલબહેન સાથે વાતચીત કરી હતી.

એ દિવસ, એ દુર્ઘટનાને યાદ કરીને સોનલબહેને શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.

વીડિયો : તેજસ વૈદ્ય

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પતિ અને પુત્ર ગુમાવનારાં મહિલાએ નવો બ્રિજ બન્યા બાદ શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS