Source : BBC NEWS
ભારતમાં આ વર્ષે શિયાળામાં અલ નીનોની કેવી અસર થશે?
પ્રકાશિત
ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન અલ નીનો મજબૂત સ્થિતિમાં રહી શકવાની સંભાવના છે.
તેના કારણે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડી શકે છે અને હિમવર્ષા તથા વરસાદ ઘટી શકે છે.
આ સિવાય ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા પશ્ચિમ તથા મધ્ય ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ કે માવઠાં થવાની શક્યતા છે.
ત્યારે પ્રશાંત મહાસાગરમાં સર્જાતા અલ નીનોની અસર ભારતના શિયાળા પર કેવી પડશે, જાણીશું આ વીડિયોમાં
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




