Source : BBC NEWS
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વાંચવાનો સમય: 1 મિનિટ
ભારતના દરિયામાં અર્નબ નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ સિસ્ટમ અતિ ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જેમાં પવનની ઝડપ પ્રતિ કલાક 140 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
આ વાવાઝોડું 28 તારીખે બપોર પહેલાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે વિશાખાપટ્ટનમ અને બાપતલા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે.
જોકે તેની સીધી અસર ગુજરાત પર નહીં થાય, પરંતુ 30 અને 31 તારીખની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે છે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
વાવાઝોડું વળાંક લઈને આગળ વધતાં ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળ સુધી ભારે વરસાદની શક્યતા છે.
imd
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

ઓછું પાણી પીવાને કારણે માથાનો દુખાવો કેમ થાય? નિષ્ણાત શું કહે છે?
-

ગુજરાત : યુસુફ પઠાણને પ્લોટ આપવા મુદ્દે વિવાદ કેમ થયો?
-

ગુજરાતમાં રૂ. 5,400માં સોલર રુફટૉપ, ઍપ્લાય કરવાની સમગ્ર પ્રક્રિયા સમજો?
-

‘ગુજરાત ડ્રગ્સનું મોટું સપ્લાયર,’ ભગવંત માન આવું કેમ બોલ્યા?
-

શક્તિશાળી વાવાઝોડાને કારણે તાઇવાનના દરિયાકાંઠે ઊંચાં મોજાં ઊછળ્યાં
-

દેશમાં ‘અર્નબ’ વાવાઝોડાનું જોખમ, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
-

હાથમાં પિસ્તોલ સાથે બુકાનીધારીઓનો ચર્ચ ઉપર હુમલો, સાતનાં મોત
-

ગુજરાત સરકારે સોલાર રૂફટૉપ માટે જાહેર કરેલી નવી યોજના શું છે?
-

જમ્મુ-કાશ્મીરથી વિલુપ્ત થતા બૌદ્ધ ધર્મનાં શું કારણો રહ્યાં?
-

‘વિરોધપ્રદર્શનથી કશું નથી થતું’, અમિત શાહે શું કહ્યું?
શૉર્ટ વીડિયોનો અંત
SOURCE : BBC NEWS














