Source : BBC NEWS
Weather Update : મધ્ય ભારતમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો રાઉન્ડ આવશે?
પ્રકાશિત
મધ્ય ભારત પર બનેલી લો પ્રેશર સિસ્ટમને કારણે હાલ વાદળો છવાયેલાં છે.
એકથી ત્રણ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ ચાર અને પાંચ સપ્ટેમ્બરથી પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.
છ અને સાત સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પહોંચી શકે છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં સિસ્ટમની કેટલી અસર થશે તેનો આધાર સિસ્ટમની આગામી ગતિ પર રહેશે.
ઇમેજ સ્રોત, Getty
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




