Source : BBC NEWS
અભિજિત દીપકેની પ્લેનમાંથી જ અટકાયત, દિલ્હી ઍરપૉર્ટ પર હાજર સમર્થકોએ શું કહ્યું?
પ્રકાશિત
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસને પોલીસે દિલ્હી ઍરપૉર્ટ પર વિમાનમાં જ અટકાયતમાં લીધા હતા.
આજે દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટીએ વિરોધપ્રદર્શનનું ઍલાન આપ્યું છે. તેઓ ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી રહ્યા છે.
વિરોધપ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દિલ્હી ઍરપોર્ટ પર હાજર સીજેપીના સમર્થકોએ આ અટકાયતને લઈને બીબીસીને શું જણાવ્યું એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




