Home તાજા સમાચાર gujrati આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખિકા અરુંધતિ રૉયનો ઇન્ટરવ્યૂ : ગાંધી અને આંબેડકર વિશે...

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખિકા અરુંધતિ રૉયનો ઇન્ટરવ્યૂ : ગાંધી અને આંબેડકર વિશે શું બોલ્યાં?

5
0

Source : BBC NEWS

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખિકા અરુંધતિ રૉયનો ઇન્ટરવ્યૂ : ગાંધી અને આંબેડકર વિશે શું બોલ્યાં?

પ્રકાશિત

‘જ્યારે હું નહીં રહું, તો બસ મારા શબ્દોનો જ અર્થ રહેશે’- આ શબ્દો છે અરુંધતિ રૉયના. ભારતનાં એક જાણીતા લેખિકા, જેમને તેમના પુસ્તક ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્સ’ માટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અરુંધતિ પોતાનાં પુસ્તકો સાથે પોતાના વિચારોને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહે છે.

ગત વર્ષે તેમનું પુસ્તક ‘મધર મૅરી કમ્સ ટૂ મી’ આવ્યું હતું. તેમાં તેમણે પોતાનાં માતા સાથે જોડાયેલી યાદોને શૅર કરી છે. અરુંધતિ પોતાનાં બાળપણની યાદો, લેખિકા બનવાની સફર, હાલમાં થયેલાં સીજેપીનાં વિરોધપ્રદર્શનોથી લઈને ગાંધી અને આંબેડકર સુધી ખુલીને વાત કરે છે.

જુઓ રૂપા ઝા અને બીબીસીના અલગ-અલગ ભાષાના પત્રકારો સાથે અરુંધતિ રૉયની આ ખાસ વાતચીત.

ભારતનાં એક જાણીતા લેખિકા, જેમને તેમના પુસ્તક 'ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્સ' માટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS