Home તાજા સમાચાર gujrati ચોમાસાની વિદાય વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે તો શું થશે, ગુજરાતમાં...

ચોમાસાની વિદાય વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે તો શું થશે, ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

3
0

Source : BBC NEWS

ચોમાસાની વિદાય વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે તો શું થશે, ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

પ્રકાશિત

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર એરિયા અને બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમના પવનો ગુજરાત પર ભેગા થવાની સંભાવના છે.

મોડેલ્સ અનુસાર, 20 થી 22 ઑક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

જોકે, આ સિસ્ટમ સીધી રીતે ગુજરાત પર નહીં આવે અને 23-24 ઑક્ટોબર પછી વરસાદી ગતિવિધિઓ અટકી જશે.

ગુજરાત, gujarat, monsoon, ચોમાસું, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS