Source : BBC NEWS

દૂધમાં ભેળસેળ છે કે નહીં, તે ઘરે બેઠાં આ રીતે જાણી શકાય
પ્રકાશિત
દૂધ એ આપણો રોજબરોજનો મહત્ત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. માતાપિતા પણ આગ્રહ રાખતાં હોય છે કે તેમનાં બાળકો દૂધ પીએ.
અવારનવાર જાણીતી બ્રાન્ડોનાં દૂધમાં ભેળસેળ અને ડુપ્લિકેટ માલ, ભળતી બ્રાન્ડ જેવા સમાચાર છપાતા રહે છે.
ત્યારે કૅમિસ્ટ ખુશાલી પાસેથી જાણીએ કે દૂધમાં કેવા-કેવા પ્રકારની ભેળસેળ થઈ શકે અને તેના વિશે ઘરે કેવી રીતે જાણી શકાય.
જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : શ્યામ બક્ષી
કૅમેરા : કુશલ બાટુંગે
ઍડિટ : કુશાંત જાદવ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




