Home તાજા સમાચાર gujrati મુંબઈમાં જ્યારે ‘મર્ફી વેગન’ નામનું સ્કૂટર નીકળે ત્યારે લોકો જોતાં રહે છે

મુંબઈમાં જ્યારે ‘મર્ફી વેગન’ નામનું સ્કૂટર નીકળે ત્યારે લોકો જોતાં રહે છે

2
0

Source : BBC NEWS

મુંબઈમાં જ્યારે ‘મર્ફી વેગન’ નામનું સ્કૂટર નીકળે ત્યારે લોકો જોતાં રહે છે

પ્રકાશિત

જ્યારે આ સ્કૂટર મુંબઈના રસ્તા પર નીકળે ત્યારે લોકોને ‘જય-વીરુ’ અને ‘મુન્ના-સરકિટ’ની યાદ આવી જાય છે.

લોકો પણ આ દૃશ્ય જોઈને આનંદિત થઈ જાય છે અને તેના ફોટો-વીડિયો બનાવે છે.

મિથિલ કહે છે કે તેઓ છેલ્લાં છ વર્ષથી આ રીતે સફર કરતા રહ્યા છે અને તેમની સાથે તેમનો કૂતરો મર્ફી હંમેશાં હોય છે.

તેમની સ્કૂટર પર સવારી કેવી રીતે શરૂ થઈ એ જાણો વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS