Source : BBC NEWS
મૅરિટલ રેપ : શું લગ્ન કોઈ મહિલાની સંમતિ કે અસંમતિનો અધિકાર છીનવી શકે છે?
ભારતીય ન્યાય સંહિતા અને તેની પહેલાં ભારતીય દંડ સંહિતામાં મૅરિટલ રેપ એટલે કે વૈવાહિક બળાત્કારને અપવાદ બનાવવામાં આવ્યો છે તેની વિરુદ્ધ દાખલ થયેલી બંધારણીય અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
આ દરમિયાન, બીબીસીએ એક એવાં મહિલા સાથે વાત કરી છે, જેણે પોતાના પતિ પર એક દાયકા સુધી બળાત્કાર અને હિંસા કરવાનો આરોપ મૂક્યો છે. મહિલાએ ન્યાય માટેની પોતાની લડાઈ અને છેલ્લાં 9 વર્ષથી આ કેસમાં ચાલી રહેલી સુનાવણી અંગે વાત કરી.
અહેવાલ – વિનીત ભલ્લા
શૂટ- મિદ્દત ઉલ્લાહ હસની
ઍડિટ – મિદ્દત ઉલ્લાહ હસની અને અરીબા અંસારી
Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




