Home તાજા સમાચાર gujrati 50 વર્ષની ઉંમરે આ માતાએ ચાર બાળકોને જન્મ આપ્યો

50 વર્ષની ઉંમરે આ માતાએ ચાર બાળકોને જન્મ આપ્યો

4
0

Source : BBC NEWS

50 વર્ષની ઉંમરે આ માતાએ ચાર બાળકોને જન્મ આપ્યો

વૈશ્વિક આંકડાની દૃષ્ટિએ 48ની ઉંમરે ગર્ભવતી થવાના ચાન્સિસ ઘણા ઓછા થઈ જતાં હોય છે અને કુદરતી રીતે ગર્ભ રહેવાની શક્યતા તો તેના કરતા પણ વધારે ઘટી જતી હોય છે.

પરંતુ ઓલસોલા ઓલાન્ડે 50 વર્ષની વયે ચાર-ચાર બાળકોનાં માતા બન્યાં છે.

તેઓ આ ઉંમરે પ્રથમ વખત માતા બન્યાં છે.

તેઓ કહે છે, “હું 48 વર્ષની ઉંમરે પરણી ત્યારે બે ત્રણ વસ્તુએ મને વિશ્વાસ અપાવ્યો કે મારા પોતાનાં બાળકો હશે. પહેલું કે ભગવાને મને વચન આપ્યું કે મારા બાળકો હશે , બીજું કે મારા પતિની ફેમિલી હિસ્ટ્રી તપાસી હતી કે કેટલા ફર્ટાઇલ છે અને ક્યાં સુધી તમે બાળક કરી શકો.”

જુઓ, સંપૂર્ણ વીડિયો.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS